Gujarati Status and Gujarati Shayari for Whatsapp

 Gujarati Shayari for Whatsapp

factstatus  have Created Latest and New Gujarati Status for Whatsapp , facebook , instagram , wechat and promising to update more Gujarati Quotes and Gujarati Shayari in Best Gujarati Whatsapp Status Category soon possible in factstatus.com . Gujarati Whatsapp Status is famous in Gujarat State of India. Lovable Gujarati Status, Sad Gujarati Status, One Liner Gujarati Status, , Rajputana Status in Gujarati, Attitude Status in Gujarati, Gujarati Quotes, Good Morning Gujarati Quotes are most trending searches over internet and we have collection of that, and will update daily Whatsapp Status soon.  Jay Garvi Gujarat.

BEST GUJRATI ATTITUDE STATUS

જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!

પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ 👁 એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય… 👈

પ્રેમ એટલે તારો જ ખ્યાલ

તું નથી તો પણ,

બધી જ જગ્યાએ

દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” .. અને તારી હાજરી એટલે ”મહેફિલ” …! 👈
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને, આપણે પવન થી બચાવતા હોય……!

મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_

વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે....

#પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું……..
બાકી આ #મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી..

 આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ 👰 નામ લખાવી 🖎 લાવ્યો છુ

મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે?
જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય

=તું મારામાં દિલ બનીને રહીશ તો_

હું હંમેશા તારા માટે ધબકતો રહીશ,_

તું મારામાં પ્રેમ બનીને રહીશ તો_

હું તારો સવાર બનીને રહીશ._

ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎

👉 ” તું 👸એટલે… આકાશેથી ખરતાં તારાઓને 🌃 જોઈ, માંગેલી… ખુબસૂરત ખ્વાહીશ…!!! ” 👈

” તુ ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ ! 💑

કેવા અજીબ સબંધ છે_

કોઈ તમારી જિંદગીમાં આવે,_ _ખાસ બની જાય, પછી કોઈ_ _કારણ વગર જ જતું રહે._

” તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡ હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો..♡♡

” હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે

મારા હાથમાં હશે એટલું તો કરીશ જ 🤗 ” 👈


Gujarati Love Shayari And Whatsapp Status

👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑

પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન
એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે…
જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય…
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,
વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…
હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું,
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.
” 💋 કહેવા માટે મારી ✔ પાસે શબ્દો ✔ નથી. 💏 આપવા માટે 🙌 વસ્તુ 👌 નથી. ✔ પણ 🙌 હા ❤ દિલ થી ✔ એક વાત 💃 જરૂર 💋 કહીશ ✔ કે 👸 તમારૂ 😘 ધ્યાન 😍 રાખજો 🙌 કેમકે 💃 મારી પાસે 👸 તમારા 👧 જેવુ બીજુ કોઈ ✔નથી. “
કુંવારાં લોકો ની સમસ્યા:
બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.
*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…*✍🏻
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું,
મારુ ગજું નથી કે તને છેતરી શકું.
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…
” રડવું નથી મારે તારી પાસે, પણ જોને હસાતુંય નથી,, તારા વગર 😏 “
દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી…
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..
” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. “
ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.
🙏 ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ” 🙏
લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં…
💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑
જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!
” માઁ ” થી મોટું કોઈ નથી, કારણ કે માઁ  ની ” માઁ ” પણ ” નાની ” કહેવાય છે. 👉 Love You Mom 👈

 

__

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *